Nojoto: Largest Storytelling Platform

ભરોસો એક તારો છે શ્વાસ અણધાર્યો છે ભક્તિ એક તારી

ભરોસો એક તારો છે
શ્વાસ અણધાર્યો છે 

ભક્તિ એક તારી છે
મને બહું પ્યારી છે

રામ નામની પ્યાલી છે 
અમૃત ની એ હેલી છે

✍Writer Vini Ram Ram...
ભરોસો એક તારો છે
શ્વાસ અણધાર્યો છે 

ભક્તિ એક તારી છે
મને બહું પ્યારી છે

રામ નામની પ્યાલી છે 
અમૃત ની એ હેલી છે

✍Writer Vini Ram Ram...
vinipatel9665

Vini Patel

Bronze Star
New Creator