Nojoto: Largest Storytelling Platform

પુષ્પ જો બોલી શકે તો પુષ્પ અને માનવી વચ્ચે જો વાર

પુષ્પ જો બોલી શકે તો

પુષ્પ અને માનવી વચ્ચે જો વાર્તાલાપ થાય તો કંઇક આવો હોય.....
માનવી બેઠો હતો એક પુષ્પ ના લીલાછમ વૃક્ષ નીચે
પડ્યું એક સુંદર પુષ્પ જાડ પર થી એ માનવી પાસે
માનવી એ પુષ્પ ઉઠાવ્યું અને એને સૂંઘવા લાગ્યો
થોડા જ શણો બાદ પુષ્પ ની સુગંધ ઉડી જતા
ફેક્યું  માનવી એ પુષ્પ ને જમીન પર
પુષ્પ ત્યારે બોલી ઉઠ્યું કે હે માનવી સુ આ જ છે તારો સ્વભાવ
માનવી કહે હા આ જ તો છે આ જગત નું કડવું સત્ય કે જ્યાં સુધી હસે કોઈ સ્વાર્થ ત્યાં સુધી જ થશે તમારી વાત
પુષ્પ પૂછે છે કે માનવી સુ આવો જ થશે મારો પણ હાલ
માનવી કહે
હે પુષ્પ નિર્ભય બની રેહજે જ્યાં સુધી રહે તું ઊંચી ડાળ
પડે જો તું ભૂમિ પર તો થશે તારો પણ હાલ બેહાલ

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla પુષ્પ જો બોલી શકે તો.
પુષ્પ અને માનવી વચ્ચે નો વાર્તાલાપ
#Flower 
#flowerandhuman
#Nature 
#પ્રકૃતિ 
#poem 
#ગુજરાતી_કવિતા