સુખમાં તો આખું ગામ ભેગું થઈ જાય વ્હાલા.. દુઃખનું શુ? દુઃખમાં તો પડછાયો પણ સાથે ન મળે વ્હાલા... સમયની રજુઆત તો જૂઓ કે.. દુખમાં લોકો દૂર થાય જેમ આકાશમાં પંખી.. સુખમાં મહેરામણ ગાજે.. જેમ આકાશમાં વરસાદનો વાયદો બોલેલા બોલનો આ એક જ છાંયડો.. લોકોમાટે બસ મદદ કહેવાનો વાયદો.. આપરને તો આપણી ધૂનમાં રહેવાનો કાયદો.. તો પણ હજી લોકોને દુઃખ સુખમાં મરચું નાંખવાનો રહે ફાયદો.. #Life#truth#dare