Nojoto: Largest Storytelling Platform

તું ત્વરિત થતી નથી પૂર્ણ, તારી પૂર્તિ માટે કરવા પડ

તું ત્વરિત થતી નથી પૂર્ણ,
તારી પૂર્તિ માટે કરવા પડતાં ઋણ;

ઘણીવાર તારો કરવો પડતો ત્યાગ,
તારા વગર મનને બાળતી કોઈ આગ;

ક્યારેક અંતમાં નીકળે છે તું બસ જીદ,
પસ્તાવો લાવે કે આની જરૂર હતી શીદ!

પણ તારી સફર અહંને બાળે છે,
પડકારનાં તાપથી વ્યક્તિત્વ ઉજાળે છે. આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૮ માં #yolewrimo 

આજે ઈચ્છાઓને પત્ર લખો અને #dearwillingness વાપરો.

#letters #yqmotabhai #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator