Nojoto: Largest Storytelling Platform

શબ્દોથી ન કહેનારની લાગણી તું સમજ, અઢળક પ્રેમ આપી ત

શબ્દોથી ન કહેનારની લાગણી તું સમજ,
અઢળક પ્રેમ આપી તું નિભાવ તારી ફરજ...
 આઝાદીની લડત લડવી પડે,
તે સંબંધ શુ કામનો...
અવિશ્વાસના બીજ રોપે,
તે વિચાર સાવ નકામો...
ઉડવા દે એ પંખી ને, 
ખુલ્લા ગગને ભરપૂર ઝડપે...
કામ તારું સાચવણીનું, 
ડાળના ખૂણે માળાની પડખે...
શબ્દોથી ન કહેનારની લાગણી તું સમજ,
અઢળક પ્રેમ આપી તું નિભાવ તારી ફરજ...
 આઝાદીની લડત લડવી પડે,
તે સંબંધ શુ કામનો...
અવિશ્વાસના બીજ રોપે,
તે વિચાર સાવ નકામો...
ઉડવા દે એ પંખી ને, 
ખુલ્લા ગગને ભરપૂર ઝડપે...
કામ તારું સાચવણીનું, 
ડાળના ખૂણે માળાની પડખે...
umangparmar6452

Umang Parmar

New Creator