જો બકા અમથું અમથું છલકે વહાલ... અમથું અમથું છલકે વહાલ, મીરા ને રાણા ના મહેલ, દ્વારકા વાળો મારો પ્રાણ, અયોધ્યા વાળો મારો રામ, રાજપરા વાળી મારી માત, સોમનાથ વાળો મારો તાત, વૃંદાવન વાળો મારો શ્યામ, ગોપીઓ નો રંગીલો કાન... - jinal dungrani " jinu" jo baka... @mari_udan_gagan_sudhi #jinuthesayar#kaviniduniya#witer#poetess