જીવશો ત્યાં સુધી.... ઠોકરોતો લાગ્યા જ કરશે પણ ઉઠવું તો એકલાને જ પડશે કેમકે જયાં સુધી શ્ર્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે !!!