આહીર કુળ ને ડિપાવતી શનષકાર થિ ઘર શજાવતી આહીર તણી આહીરાણી સુખ દુખે મોઢું મલકાતી લાજો લાંબી કાઢતી કેળે કટારી રાખતી.. આશરા ધરમ ને ખાતર રા રાખી વાત કરતા જાણતી સીસ ઝુકાવી ના ચાલતી હૈયું હાવજ નું રાખતી સિંહણ કેરી ચાલ ચાલતી આગણા આહીર તણા ઉજળા એ રાખતી આહીરાની સુ કરૂ તારા વખાણ અખિલ બ્રહ્માંડ ના નાથ ને ખાનડળીયે બાંધી રાખતી.. રૂણ કેમ ચુંકાવું હુ તારા શન્તં સૂરા ને દાતાર ને જન્મ આપતી વ્હા અહીરાની વાહ આહીરાની વ્હા અહીરાની વ્હા......🙏 ✒️ લી-આયર રાજા 👑 ©aayar raja #ahirani😎 #Ahir #ahirat #jaymurlidhar #jaydwarikadhish