તને ખુશ રાખવાનો પ્રયત્ન અત્યાર સુધી કર્યો છે, મારા ઘણાં દુઃખ સંતાડીને તારા આંસુ લૂછયાં છે, કોઈ પણ કમી નથી આવી મારા પ્રેમમાં હે પ્રિયતમ તારા માટે તો ભગવાનથી પણ બાથોડા ભર્યા છે..... ભાવેશ જાદવ(રાધનપુર) #push