તારા થી પ્રેમ છે મને તારા આવાજ થી તારી ખામોશી સુધી પ્રેમ છે મને તારી આ માસુમ અને થોડીક શરારતી આંખો થી પ્રેમ છે મને તારી ગઝલ તારી શાયરી થી પ્રેમ છે મને અને તારું મને ખીજાવું, ગુસ્સો કરવો, થોડીક શરારત કરવી તારી નાની નાની વાતોમાં મારું હોવું એનો અહેસાસ તારા થી પ્રેમ છે મને તારી હાજરી થી લઈને તારા હોવાનો એહસાસ માત્ર થી પ્રેમ છે મને તારા આવવાથી આ દિલ ની મહેફિલમાં ચાર ચાંદ લાગે એવી ખૂબસુરત પલ કે જ્યાં તું છે એનાથી પ્રેમ છે મને તારી મળવાની ખુશીથી લઈને તારા વિરહનાં આંશુ સુધી પ્રેમ છે મને અને ખરેખર તું પ્રેમ નો ભંડાર છે કમી जे बात બસ તારાથી પ્રેમ છે મને..... Prem je Baat....