લાગણીઓ ઘેરી વળે જાણે એક કિલ્લો, પણ ખેરવાય બે-ચાર કાંગરા ને થઈ જાય હતો ન હતો, પણ અવશેષો હાજરી પૂરતા. 🧡🖤🖤🧡 #મનનીવાતો #emotions #feelings #beinghuman #life #residual #gujaratipoems #grishmapoems