હું શબ્દ મોકલું તું પ્રાસ મોકલ હું રાત મોકલું તું ઉજાસ મોકલ ઉભો છું રાહે સફરની તલાશમાં હું શ્વાસ મોકલું તું વિશ્વાસ મોકલ સુષ્ક ધરા ને નીકળ્યો છું ખેડવા હું આશ મોકલું તું ભીનાશ મોકલ બને એવુંપણ કે કશુજ ના મળે હું સવાલ મોકલું તું જવાબ મોકલ હું મંજિલ મોકલું તું મારગ મોકલું હું સાગર મોકલું તું ગાગર મોકલું ©Jaykishan Dani mokal #findyourself