તારી તાકાત બધાએ માની, કેટલાંયની સફર લખતી તારી શાહી; બધાં એ અનુભવો તારી જુબાની, અમે તો છે બસ રાહી. ક્યારેક અનુભવાતો સૂકો કિનારો, ત્યારે તને ઉપાડવાનું ચૂકુ છું; પણ લાગણીઓથી ભીંજાતાં વિચારો તારા દ્વારા જ કાગળ પર મૂકું છું. પત્રલેખન ના સિલસિલામાં આજે દિવસ ૩ #YoLeWriMo ચેલેન્જ માં આપનું સ્વાગત છે. આજે પત્ર લખવાનો છે આપણી સૌની માનીતી કલમને જેના વગર લેખકનું કામ શક્ય નથી. આજે #dearpen_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai