India quotes દિલ મારું કહે છે I love my India.... કોઈ કહે છે હું તો વિદેશ જઉં છું, કોઈ કહે છે ત્યાં સ્વતંત્રતા છે, ના ત્યાં કોઈ રોકટોક છે,.... ત્યાં તો ડોલર છે.... અરે ! ભાઈ ત્યાં તમારો ખાલી પૈસો છે, સાચી જીંદગી જીવવાની મજા તો India માં છે. ગમે તે હોય વિદેશ ગયા પછી પણ મન મુંઝાયા કરે છે, છેલ્લે તો યાદ India ની જ આવે છે.... અને વિચારે છે.... હવે પછીની શાંતિની જીંદગી તો India માં જ..... Proud to be an Indian.... ©Meena Prajapati I love india