દેહ અદભુત હોય છે અભિભૂત નહિ કે જે સ્થૂળ હોય, દેહ લાગણીઓ નું ઘર છે માત્ર ખોળિયું જ નહીં જે બાળતા બળી જાય, દેહ બ્રહ્માંડ ના કરોડો વર્ષો ના તપ નું પરિણામ છે પરિમાણ નહીં, દેહ પાણી છે સ્થૂળ તો વાતાવરણ છે! દેહ વાતાવરણ માં ભળી શકતું નથી તેમ છતાં અમુક જૈવિક વિધટકો નો પ્રસરાવ તેમ જ સ્ત્રાવ દ્વારા પોતાને જીવંત રાખવાની તેમજ આજુ બાજુ ના છદમાવરણ માં ભળવાની સંપૂર્ણ પણે કોશિશ કરે છે માટે દેહ પાણી સમું છે જે કોશિશ કરે છે આત્મા સ્થૂળ છે જે અચેતન, અંદેખું તેમ જ નિરાકાર છે તે કશી વસ્તુ માં ભળી શકતું નથી પરંતુ તેનો મર્મ બધા માં છે છતાં તેને ચેન નથી તેથી તે દરેક વખતે વિવિધ લાગણીઓ ના ખોખા શોધે છે માત્ર ભળવા માટે! #dharmuvach✍ કૃષ્ણમય થવા કઈ ત્યજવા ની જરૂર નથી, આત્મા પ્રેમ ને અને પ્રેમ આત્મા ને ઝંખે છે તેમ છતાં બંને અમર છે, આ અધૂરી વાર્તા મિલન માં પરિણમે એ જ મોક્ષ કૃષ્ણમય થવા પ્રેમ ની જરૂર છેતેથી મનુષ્ય જન્મ લે છે અને પ્રેમ પામે છે, ભલે એ કોઈ પણ પ્રકાર નો હોય, અંત તો મોક્ષ જ છે #dharmuvach #krushnarpan #collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai