Nojoto: Largest Storytelling Platform

એકલપંથી તું તો એકલો જુલે રે તને ક્યાં મારા સંગાથ ન

એકલપંથી તું તો એકલો જુલે રે
તને ક્યાં મારા સંગાથ ની રાહ રે
તુ મારા મન નો માણીગર રે
જેની સાથે રેહવાની મને આશ રે
શિયાળા ની કડકડતી ઠંડી રાત રે
હુંફ આપે પ્રિયતમ મને તારા વિચાર રે

©Riddhi Shukla એકલપંથી તું તો એકલો‌ જુલે રે.
#gujarati 
#gujaratipoem 
#Gujaratikavita 
#gujaratisahitya
એકલપંથી તું તો એકલો જુલે રે
તને ક્યાં મારા સંગાથ ની રાહ રે
તુ મારા મન નો માણીગર રે
જેની સાથે રેહવાની મને આશ રે
શિયાળા ની કડકડતી ઠંડી રાત રે
હુંફ આપે પ્રિયતમ મને તારા વિચાર રે

©Riddhi Shukla એકલપંથી તું તો એકલો‌ જુલે રે.
#gujarati 
#gujaratipoem 
#Gujaratikavita 
#gujaratisahitya