Nojoto: Largest Storytelling Platform

बचपन और शैतानी #જાદુગર આપણને આપણી જિંદગીમાં દરરોજ

बचपन और शैतानी #જાદુગર 
આપણને આપણી જિંદગીમાં દરરોજ અનેક લોકો મળતા હોય છે, એમાંથી 1)અમુક કદાચ આખી જિંદગી સંપર્કમાં હોય પણ તમારા ચહેરા પર ભાગ્યે જ સ્મિત લાવી શકે, 2) જ્યારે અમુક વ્યકિત સાથેનો પળભરનો સંપર્ક પણ તમારા મનને હસાવી જતો હોય છે. હમણાં થોડા દિવસ પહેલા મારી સાથે 2) ઘટના બની. થયું એવું કે હું ટ્રાફિકમાં ફસાઈ હતી, અને ટ્રાફિકમાં ફસાયા હોઈએ એટલે સ્વાભાવિકપણે કંટાળો જ આવે. ત્યારે મારી એક્ટીવાની આગળ રહેલી ગાડીની પાછળની સીટ પર ઊલટા બેઠેલા એક નાનકડા સુપર ક્યુટ જાદુગરે પોતાના જાદુઈ સ્મિત સાથે 
પોતાના હાથથી મારી સામે વેવ કરી એટલે મેં પણ સ્મિત સાથે 
તેની સામે વેવ કરી, પછી તે સંતાઈ જાય અને ફરી પાછી વેવ 
કરે, એવું 4-5 વખત થયું ત્યાં ટ્રાફિક ખુલી ગયું એટલે જાદુગર 
તો ચાલ્યો ગયો. પણ મારા ચહેરા પર સ્મિત છોડી ગયો.....to be 
continue in caption

©JAGRUTI TANNA #littleboy