Nojoto: Largest Storytelling Platform

તારાં એ આવેલા ફોનમાં ફક્ત તારી જ વાતો હતી, જો એ વા

તારાં એ આવેલા ફોનમાં ફક્ત તારી જ વાતો હતી,
જો એ વાત આપણી હોત તો ને,
તો આ સંબંધ ફક્ત મારો નહીં પણ આપણો હોત.
(તારીખ : 26/11/2020)

©Noopur Oza #gujarati #gujaratisahitya #LO√€ #feelings

#stairs
તારાં એ આવેલા ફોનમાં ફક્ત તારી જ વાતો હતી,
જો એ વાત આપણી હોત તો ને,
તો આ સંબંધ ફક્ત મારો નહીં પણ આપણો હોત.
(તારીખ : 26/11/2020)

©Noopur Oza #gujarati #gujaratisahitya #LO√€ #feelings

#stairs