Mandvi beach જ્યાં આંખોમાં સૂર્ય ના કિરણો ઈચ્છા બની ઝળહળતી હોય, શમણાંઓ સ્મરણ બનીને રોજ યાદોની ગલીઓમાં ભૂલા પડતા હોય.. આ જગતની લોકોની ભીડમાં જ્યારે શ્વાસ લેવાનું મુશ્કેલ બને એ વેળાએ,