Nojoto: Largest Storytelling Platform

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે, તું નથી જીવનમાં

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ
બાકી છે.
તારી યાદ આવતા જ આંખમાં આંસુ
આવી જાય છે
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ
બાકી છે
ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ
ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ
બાકી છે.
આખો મળી, દિલ મળ્યા, આખરે
જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા 
એ અહેસાસ હજુ બાકી છે.
હું તારા દિલમાં નથી તો ભલે કઈ
નથી,
પણ,તારી યાદોમાં હું જરૂર હોઇશ 
એ વિશ્વાસ હજુ બાકી છે.   

I miss you.. #તારી_યાદ
તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ
બાકી છે.
તારી યાદ આવતા જ આંખમાં આંસુ
આવી જાય છે
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ
બાકી છે
ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ
ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ
બાકી છે.
આખો મળી, દિલ મળ્યા, આખરે
જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા 
એ અહેસાસ હજુ બાકી છે.
હું તારા દિલમાં નથી તો ભલે કઈ
નથી,
પણ,તારી યાદોમાં હું જરૂર હોઇશ 
એ વિશ્વાસ હજુ બાકી છે.   

I miss you.. #તારી_યાદ
bholuzunza1297

Bholu ZunZa

New Creator