साहित्य લાગણીઓના લેખા જોખાના હિસાબો ભલે દિલ રાખતું હોય પણ ક્યારેક દિમાગને પણ એ તપાસવા આપવા જોઈએ, કેમ કે જે જગ્યાએ દિલ લાગણીઓમાં તણાઈને ભૂલ કરશે ને એ જગ્યાએ દિમાગની સમજદારી સુધારા કરી આપશે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #marchending