Nojoto: Largest Storytelling Platform

આપણે જિંદગી નામનાં નાટકમાં પોત પોતાનાં પાત્ર ભજવીએ

આપણે જિંદગી નામનાં નાટકમાં પોત પોતાનાં પાત્ર ભજવીએ છીએ. 
આ વાર્તા લખવા વાળો ખૂબ જ હોશિયાર છે. 
અચાનક જ વાર્તામાં વળાંક લાવતાં એને ખૂબ સારી રીતે આવડે છે. 
આપણને ખ્યાલ પણ નહિં જ આવશે અને આપણો રોલ પૂરો થઈ જશે. 
એટલે જેટલો રોલ નિભાવવા મળે તેમાં પૂરેપૂરો જીવ રેડીને પાત્ર અને ઉપરવાળાના ભરોસાને ન્યાય આપવું જોઈએ. નાટક પૂરું થશે અને ઓડિયન્સની આંખોમાં આંસુ અને તાળીઓનો ગડગડાટ થાય એટલે જીવન જીવી ગયાં. આપણાં ગયાં પછી આપણને, આપણી વાતોને, કામ, સ્વભાવ, લાગણી અને પ્રેમને યાદ કરવામાં આવે એ થકી પણ આપણે અમર થયાં જ ગણાય ને! 
વળી, વાર્તા યાદ રહી જાય છે અને પાત્રો ભુલાઈ જાય છે. 
આ પણ એક સત્ય જ છે. આ નાટક છે. 
અંતે.... મને સૌથી વધુ ગમતું પિક્ચર "આનંદ" નો ડાયલોગ......

जिंदगी और मौत उपर वाले के हाथ में है जहांपनाह, 
जिसे ना आप बदल सकते हैं ना मैं। 
हम सब तो रंगमंच की कठपुतलियां हैं, 
जिसकी डोर उपर वाले के हाथ बंधी हैं, 
कब, कौन, कैसे उठेगा, ये कोई नहीं जानता। 

- કિંજલ પંડ્યા
#વિશ્વ રંગમંચ દિવસ

©Kinjal Pandya #veins 
#WorldTheatreDay 
#life