Feeling યાદો પણ કેટલી અજીબ હોય છે જે સમયે રડ્યા હતા તે સમય ને યાદ કરીને હસવુ આવે છે અને જે સમયે હસ્યા હતા તે સમયને યાદ કરીને રડવુ આવે છે. #Jay_panchal #Feeling #Gujarati #Quotes #Jay_panchal #foryouguys #Yaado