Nojoto: Largest Storytelling Platform

અનંત દિશા, અનંત ક્ષિતિજ, નયન અધીરા, પ્રીત પાંગળી,

અનંત દિશા, અનંત ક્ષિતિજ,
નયન અધીરા, પ્રીત પાંગળી,
પિયુ સંગ મઢયા'તા સપના,
જગતની રીત બહુ વામળી.
મધદરિયે ભૂલી પડી હું,Nidhi
ઝાલે કોણ મારી આંગળી ? #anant #nanhikalam
અનંત દિશા, અનંત ક્ષિતિજ,
નયન અધીરા, પ્રીત પાંગળી,
પિયુ સંગ મઢયા'તા સપના,
જગતની રીત બહુ વામળી.
મધદરિયે ભૂલી પડી હું,Nidhi
ઝાલે કોણ મારી આંગળી ? #anant #nanhikalam