Nojoto: Largest Storytelling Platform

કોઈ તૂટે તો... સજાવતા શીખો, કોઈ રિસાય તો... મનાવત

કોઈ તૂટે તો... સજાવતા શીખો,
 કોઈ રિસાય તો... મનાવતા શીખો..
  સંબંધો તો તકદીરથી મળે છે,
 બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.💦

©Jayesh Unagar
  #Wochaand #jayesh Unagar  
#jamjodhpur