Nojoto: Largest Storytelling Platform

જીવન ડાયરી (કટાક્ષ) દર મહિને સારા પૈસા કમાઉ છું, છ

જીવન ડાયરી (કટાક્ષ)
દર મહિને સારા પૈસા કમાઉ છું,
છતાં કોઈ ની પાસે માંગી ને ચાલવું છું,
સામાન્ય માણસ ને એનાં જ પૈસા માટે,
વારે વારે હું ભીખ પણ મંગાવું છું,
લઉં છું એક વાર અને મંગાવું છું અનેક વાર,
લાગણી માં પલાળી એનાં પૈસા ઉડાઉ છું,
પ્રતિષ્ટિત નોકરી મારી, એટલો જ રુઆબ છે,
ભિખારી થી બેદ કક્ષા માં સમાઉ છું. #life #wrong #wrongpeople 
#સ્વાર્થ #fall #yourquotebaba #yourquotedidi #yourquotes