Nojoto: Largest Storytelling Platform

મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે આવ્યા એ મળવા

મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે
આવ્યા એ મળવા ને ચહેરા પર નકાબ હશે
મારી ગઝલ ને એમજ મળતી નથી વાહ વાહ
એમાં જરૂર આપની થોડી ગણી તો વાત હશે.
                                            નીર સોની. #ghazal_ni_galiyo
મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે
આવ્યા એ મળવા ને ચહેરા પર નકાબ હશે
મારી ગઝલ ને એમજ મળતી નથી વાહ વાહ
એમાં જરૂર આપની થોડી ગણી તો વાત હશે.
                                            નીર સોની. #ghazal_ni_galiyo
sonirahul6716

Soni Rahul

New Creator