એક ઝાડ વાવજો જે તમને આપશે છાંયડો કિનારા સુકાયા પછી માછલી રહેતી નથી એમ વૃક્ષ નહિ હોય તો માનવી ક્યાંથી રહેશે! જરૂર એક વૃક્ષ વાવીએ અને એની કાયમ કાળજી લઈએ! દર 2 મહિને એક ફોટો મૂકીએ એનો. આ કામ યુવા ખૂબ સારી રીતે કરી શકે. #YuvaDeesa ©DcHindu #વૃક્ષારોપણ #વૃક્ષ #ડીસા #બનાસકાંઠા #DcHindu #Trees