લોકો કહે છે દુ:ખ ખરાબ હોય છે.. જ્યારે આવે ત્યારે રડાવીને જાય છે.. હું કહુ છુ દુ:ખ સારૂ હોય છે.. જ્યારે આવે છે ત્યારે કંઈક નવું શીખવાડીને જાય છે..