Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રજા માંગી ને સજા મળી છે, નાહકની માંગી ન

#જીવનડાયરી
રજા માંગી ને સજા મળી છે,
નાહકની માંગી ને કજા મળી છે,
આંખો દુઃખે ઉજાગરા કરીને,
હવે શરીર થાકયું ને મજા મળી છે,
અજવાળું કરવા અમથી દોટ મૂકી,
સળગ્યો માણસ ને સવાર થઈ,
વાત હતી નાની ને લજા મળી છે,
રજા માંગી ને સજા મળી છે,
નાહકની માંગી ને કજા મળી છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  માંગ્યું એ ન મળે તો પણ દુઃખ, માંગેલું મળે તો પણ દુઃખ, માણસ ક્યારેય પોતાના મન ને નહીં સમજવાનો પ્રયત્ન કરે.
.
.
.
.
.
.
.

માંગ્યું એ ન મળે તો પણ દુઃખ, માંગેલું મળે તો પણ દુઃખ, માણસ ક્યારેય પોતાના મન ને નહીં સમજવાનો પ્રયત્ન કરે. . . . . . . . #error #Human #hand #જીવન #વિસામો #જીવનડાયરી

132 Views