એમને થયું કે મને એમના ઉપર વિશ્વાસ નથી, એને કોણ સમજાવે કે વિશ્વાસ તો ખુદથી પણ વધારે છે, પણ તમે જે દુનિયા માં રહો છો, તે દુનિયા ઉપર ભરોસો નથી મને. -નૂપુર છાયા ઓઝા (Date : 09/11/2019) If you like, Please share it. #gujaratilove #gujaratimessage #trust