Nojoto: Largest Storytelling Platform

અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે, તરતાં નથી આવ

અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે,
તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે,
મેં કહ્યું એને,દરિયો છે આગળ,
લો ! તોય ડૂબવા રાજી છે..

©Sanskruti Patel  #noneeded
અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે,
તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે,
મેં કહ્યું એને,દરિયો છે આગળ,
લો ! તોય ડૂબવા રાજી છે..

©Sanskruti Patel  #noneeded