ન કર હવે તું આનાકાની માની લે કે તને પણ પ્રેમ છે તું ન બોલે તો ન સમજાય મને, તને એ ખોટો ભ્રમ છે અરે દેખાય છે તારી આંખોમાં કહે છે કે તને પ્રેમ છે ન છેતર હવે તું તારી જાતને કારણ આ તો પ્રેમ છે.. -કુંજદીપ🌹 #love #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #lovequotes #પ્રેમ #ગુજરાતી