Nojoto: Largest Storytelling Platform

White સ્વાદોની "મીઠાસ" કે "કડવાસ" જ્યાં સુઘી સ્વા

White સ્વાદોની "મીઠાસ" કે "કડવાસ" 
જ્યાં સુઘી સ્વાદાનુશાર લેવાય ત્યાં સુઘી જ
 સ્વાદીષ્ઠ લાગે છે પણ જો વઘી જાય તો 
ઝેર બને છે

સંબંઘોમા પણ "લાગણી" કે "નારાજગી" 
જ્યાં સુઘી વર્તન પુરતી સીમીત હોય તો એ પણ 
વ્હાલી લાગે છે.
પરંતુ જ્યારે "હ્રદય" અને "મન" સુઘી પહોચે છે 
ત્યારે એ પણ ઝેર બને છે.
"Amit"

©Love You Zindgi #Sad_Status