Nojoto: Largest Storytelling Platform

મંદિરની માં ને પૂજે, ઘરની માં ને ન પૂછે. માનવી તું

મંદિરની માં ને પૂજે, ઘરની માં ને ન પૂછે.
માનવી તું કેવો રે છીછરો તને કોન પુકે.
ભક્તિ શક્તિની કરે ને, શક્તિ પ્રદર્શન ઘરની શક્તિ પર કરે
માનવી તું કેવો રે છીછરો તને કોન પુકે.
કામના પુણ્ય કર્મ ની રાખે ને પુણ્ય દાત્રીને પીખે.
માનવી તું કેવો રે છીછરો તને કોન પુકે.
માણસ માણસાઈ ભૂલે ને નીચનું વેર રાખે
માનવી તું કેવો રે છીછરો તને કોન પુકે.

#shabdbindu

-chintan shastri

👆 inspires by helaro movie respect females around you