દરેક પળ માં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે.. ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જીંદગી છે..! 🌞શુભ સવાર🌞 તમારો દિવસ શુભ રહે.. જય ભુતનાથ #BhuDev_03 #BrijRaj..❤️ ©BrijRaj Dave #MorningTea