Crush and blush બહુ જામી તારી મારી પ્રેમની વાતો.. હવે થશે આપણી રંગીન મજાની યાદો. બોલ પડશે એકસાથના સાદો.. આ પ્રેમ પણ થયો હવે પાંગળો.. તને જોવાની ઘેલછા માં હું થયો તારો.. નયનની વાતોમાં હું થઈ ગયો આંધરો. આકાશમાં ઝળકે છે આપણાં સાથનો નઝારો.. હવે આ શજની માટે તો તું જ એક સહારો.. જીંદગી જીવવા માટે બનશું પંખીનો માળો #shajaniprem#gujjukavy#mannivato