Nojoto: Largest Storytelling Platform

White તારા સિવાય મને બીજા કોઈ ને જોવું ગમતું નથી

White તારા સિવાય મને બીજા કોઈ ને જોવું ગમતું નથી 
તારા થી નજર કેમ હટાવું એ કારણ મને જડતું નથી 
ભલે તારા જીવન માં મારું કોઈ મહત્વ હોય કે નાં હોય 
પણ મારા દિલ ને તારા સિવાય કોઈ ગમતું નથી

©Parth Soni
  #love_qoutes 
#Love 
#mohabbat 
#spparthsoni 
#parthsclan  शायरी हिंदी में लव शायरी शायरी लव शायरी लव
parthsoni7987

Parth Soni

Growing Creator

#love_qoutes Love #mohabbat #spparthsoni #parthsclan शायरी हिंदी में लव शायरी शायरी लव शायरी लव

144 Views