Nojoto: Largest Storytelling Platform

વાત જે કહેવાતી નથી, એને લખી લેતી હોવ છું એ જ રીતે

વાત જે કહેવાતી નથી, એને લખી લેતી હોવ છું
એ જ રીતે તારાથી રૂબરૂ થઈ લેતી હોવ છું 
ભૂલી જાવ તને એ વાત મારા હાથ બહાર છે
અને યાદ તું કરે છે કે નહીં એ મારો હવે વિષય નથી
પણ થાય જો કયાંક વાત પ્રેમ ની તો 
યાદ તને અને મને કરી લેતી હોવ છું

                        
                           #Ruhani Aarzoo# #Ruhani Aarzoo#
વાત જે કહેવાતી નથી, એને લખી લેતી હોવ છું
એ જ રીતે તારાથી રૂબરૂ થઈ લેતી હોવ છું 
ભૂલી જાવ તને એ વાત મારા હાથ બહાર છે
અને યાદ તું કરે છે કે નહીં એ મારો હવે વિષય નથી
પણ થાય જો કયાંક વાત પ્રેમ ની તો 
યાદ તને અને મને કરી લેતી હોવ છું

                        
                           #Ruhani Aarzoo# #Ruhani Aarzoo#