શહેર થયા વિરાન કે રાજા જી સુતા છે. છે ઉજ્જડ ઉદ્યાન કે રાજા જી સુતા છે. નાણું થયું મેલું ઘાણ કે રાજા જી સુતા છે. માણસાઈ નું મટયું માપ કે રાજા જી સુતા છે. વધ્યો સમ નો શાન કે રાજા જી હજુ પણ સુતા છે. સ્વની કરો સંભાળ કે રાજા જી તો સુતાજ રહેવાના છે. જગાડો માનવતા નો પ્રિય ભાવ પરમ કે રાજા જી સુતા છે. -પથિક ©Chintan Shastri poem on current situation of corona. #India #corona