વરસાદના ટીપાં ઘણુંબધું કહી જાય છે આ પ્રેમ એમ થોડી ઓછો થઈ જાય છે ભીંજાવું તો બહુ જ ગમે મને વરસાદમાં ! પરંતુ તારી લાગણીઓ ભીંજાવી જાય છે #વરસાદ #વરસાદીવાતો #પ્રેમ #લાગણી #પ્યાર #દિલની_વાતો