સવાર એકસરખી ઉગે સાંજ એકધારી પડે રાત ને કોઈ જાણ ના રહે, એ વીતેલી રાત પહેલાની યાદ ના રાખવા જેવી ભૂલાયેલી હજુ એક વાત બને, ક્યારેક સવારને તું જગાડે ને બપોરને વતાવે તો ક્યારેક સાંજને બોલાવે, ને વીતેલા દિવસની વાર્તા ઉંઘરેટી રાતને કહેતા કહેતા તું સપનામાં સરે. 💙📘📘💙 #life #monotony #change #carpediem #makeadifference #lovelifetothefullest #gujaratipoems #grishmapoems