મારા જીવન માં દુઃખ જાણે દરિયાના મોજા જેમ આવે છે મારી આંખ જાણે દરિયાનો કિનારો ભાગ્યે કોક દિવસ સુકાય છે મારી જીવનમાં તુફાન ઘણા આવે છે નસીબ પણ મારું કાઢે લાવી ડુબાડે છે મારું જીવન