ખોબે ખોબે રોજ ભરતી જાઉં, ક્યારેક જો થોડું ઓછું થાય તો મનને ઓછું આવે, જો થોડું વધી જાય તોય મન છલકાઈ જાય, પણ માપ મને સમજાય ને મનનું ઓછું-વત્તું ફરી બદલાઈ જાય. 🧡🖤🧡🖤 #મનનીવાતો #life #balance #efforts #overwhelming #fomo #gujaratipoems #grishmapoems