Nojoto: Largest Storytelling Platform

હજારો કરોડની લોન લેનાર ડિફોલ્ટરના નામ જાહેર કેમ થત

હજારો કરોડની લોન
લેનાર ડિફોલ્ટરના
નામ જાહેર કેમ થતાં
નથી? શું એ રીઝર્વ બેંક
ઓફ ઇન્ડિયાના
જમાઇ થાય છે?
અથવા ચૂંટણીઓમાં
રાજકીય પક્ષોને
આર્થિક ભંડોળ પુરૂ
પાડવાથી ડિફોલ્ટર
થયા છે?

©KhaultiSyahi
  How So🤔
#Defaulter #loan #fraud #Fraudsters #Economy #India #Politics #friends  #Nojoto #khaultisyahi