Nojoto: Largest Storytelling Platform

આપ મને પરવાનગી એકવાર તારામાં ભળી જવાની ન કર હવે ત

આપ મને પરવાનગી એકવાર તારામાં ભળી જવાની 
ન કર હવે તું આનાકાની આ જીંદગી એમ જ જવાની

હાથ ફેલાવી ઊભી છું ભૂલી હું ભાન તારી ચાહતમાં
આવ હવે તું જલદી મારી જવાની એમ જ જવાની 

-કુંજદીપ 🌹 #પ્રેમ #ગુજરાતી #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna