અહી માણસ નું કોઈ જ મહત્વ નથી પણ એનો સમય કેવો ચાલે છે એના પર થી પ્રત્યેક સંબંધ બંધાતો હોય છે પણ એ બનેલા પ્રત્યેક સંબંધો સ્વાર્થ અને એ સારા સમય પૂરતા જ મર્યાદિત રહેવાના... ©RjSunitkumar #Time