Nojoto: Largest Storytelling Platform

નથી લખાતા કોઈ શબ્દો હવે કાગળ પર પથ્થર બની ભાર દે

નથી લખાતા કોઈ શબ્દો હવે કાગળ પર

પથ્થર બની ભાર દે છે મને હવે હૈયા પર

મન ની વાતો મનમાં જ રહી ગઈ

જ્યારે એની છાપ જોઈ બીજાના હ્રદય પર 

              -Milan Goyani #ankita
નથી લખાતા કોઈ શબ્દો હવે કાગળ પર

પથ્થર બની ભાર દે છે મને હવે હૈયા પર

મન ની વાતો મનમાં જ રહી ગઈ

જ્યારે એની છાપ જોઈ બીજાના હ્રદય પર 

              -Milan Goyani #ankita