શબ્દોના સાગરમાં ડૂબી જતાં, જિંદગી નામનો કિનારો મળે કે ન મળે. પણ તરતા જરૂર આવડી જાય, ને કદાચ તને તારા નામનો ટાપુ મળી જાય. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Drowning in a sea of words, you may or may not find shore named life. But you will definitely learn to swim, and perhaps you can find an island with your name. #musing #loveforwords #findingyourselfinwords #ATboybg2 #aestheticthoughts #yqbaba #yqmotabhai #grishmapoetry Collaborating with Aesthetic Thoughts