ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સવાન હરે પ્રીત... ઝગડે ચડ્યા સ્વેટર અને રેઇનકોટ, કોની હર અને કોની જીત...? સમજ્યું જેને માવઠું એ તો તોફાન નીકળ્યું! ઠંડીની મજા લેવા જાણે આ ચોમાસુ નિકળ્યું ..... ©SOMDEVSINH #src